યોગ્ય સમયે, નોકરીની માનસિકતામાંથી વ્યવસાયિક માનસિકતામાં પોતાને કેવી રીતે રૂપાંતરિત કરવું?
05 September 2025

યોગ્ય સમયે, નોકરીની માનસિકતામાંથી વ્યવસાયિક માનસિકતામાં પોતાને કેવી રીતે રૂપાંતરિત કરવું?

WPVaat - આપની સફર આપનો અનુભવ

About

આ એપિસોડમાં અલ્કેશભાઈએ ખુબ સરસ રીતે જણાવ્યું કે જોબ માઈન્ડસેટ થી બિઝનેસ માઈન્ડસેટ તરફ આગળ વધવું હોય તો કેટલીક કાળજી લેવી જરૂરી છે તથા યોગ્ય સમયે નિર્ણય કેવી રીતે લેવો એના વિષે પણ ધ્યાનપૂર્વક વાતો થઈ. એની સાથે-સાથે અલ્કેશભાઈએ જણાવ્યું કે પોતાના સ્કિલ્સને પારખીને આગળ વધવું ખુબજ અગત્યનું છે તથા એનાથી એક સચોટ માર્ગ મોકળો થતો હોય છે જે આગળ જતા બિઝનેસ શરુ કરવા માટે ખુબજ લાભદાયક સિદ્ધ થાય છે.


અલ્કેશભાઈ મિયાણી ને સંપર્ક કરવા માટે 


પર્સનલ વેબસાઈટ - https://miyanialkesh7.com

લિંક્ડઇન - https://www.linkedin.com/in/miyanialkesh7

ટ્વીટર (X) - https://x.com/miyanialkesh7

ઇન્સ્ટાગ્રામ - https://www.instagram.com/miyanialkesh7/

ફેસબૂક - https://www.facebook.com/miyanialkesh7

વર્ડપ્રેસ પ્રોફાઈલ - https://profiles.wordpress.org/alkesh7/


Techeshta Solutions વિષે જાણકારી માટે 


વેબસાઈટ - https://www.techeshta.com

લિંક્ડઇન - https://www.linkedin.com/company/techeshta/

ટ્વીટર (X) - https://x.com/techeshta

ફેસબૂક - https://www.facebook.com/techeshta

યૂટ્યૂબ - https://www.youtube.com/@techeshta


Other session links


Ahmedabad WordPress Meetup - https://speakerdeck.com/ahmedabadwordpress/tips-to-approve-wordpress-plugin-january-2019-wordpress-meetup

Vadodara WordCamp - https://vadodara.wordcamp.org/2019/7-lessons-learned-while-creating-wp-plugins-by-alkesh-miyani/



---------------------------------------------------------------------------------------------------------

અમારા માનવંતા સ્પોન્સર્સ:


- E2M Solutions - https://www.e2msolutions.com/

- WowPixelWeb - https://www.wowpixelweb.com/

- Shree Krishna Enterprise - https://www.instagram.com/shre.ekrishna24/

- Yagnesh Mehta Photography - https://yagneshmehta.com/

- Fatah Digital - Web Design Grand Rapids - https://fatah.co/grand-rapids-web-design/

Hosted on Acast. See acast.com/privacy for more information.