કેવી રીતે વર્ડપ્રેસ કોમ્યુનિટી અને તેની ઈવેન્ટ્સ તમારી સેલ્સ સ્કિલ્સને ઇમ્પ્રૂવ કરી શકે છે?
26 April 2025

કેવી રીતે વર્ડપ્રેસ કોમ્યુનિટી અને તેની ઈવેન્ટ્સ તમારી સેલ્સ સ્કિલ્સને ઇમ્પ્રૂવ કરી શકે છે?

WPVaat - આપની સફર આપનો અનુભવ

About

આ એપિસોડમાં નિકુંજભાઈએ વિસ્તારથી સમજાવ્યું કેવી રીતે વર્ડપ્રેસ કોમ્યુનિટી જોઈન કરવાથી તથા લોકોને મળવાથી સેલ્સ સ્કિલ્સની સાથે કોમ્યુનિકેશન સ્કિલ્સ ઈમ્પ્રુવ થાય છે. નિકુંજભાઈએ પોતાના અનુભવો શેયર કરતા જણાવ્યું કેવી રીતે એમનામાં ઈમ્પ્રુવમેન્ટ થયું વર્ડપ્રેસની ઈવેન્ટ્સમાં જવાથી તથા લોકો સાથે નેટવર્કિંગ કરવાથી.


નિકુંજભાઈ ચૌહાણ ને સંપર્ક કરવા માટે 


લિંક્ડઇન - https://www.linkedin.com/in/nikunjchuahan

ટ્વીટર (X) - https://x.com/IntuitiveNiks

ઇન્સ્ટાગ્રામ - https://www.instagram.com/niks2392/

વર્ડપ્રેસ પ્રોફાઈલ - https://profiles.wordpress.org/nikunjchauhan/


KrishaWeb [KrishaStudio] વિષે જાણકારી માટે 


વેબસાઈટ - www.krishastudio.com

લિંક્ડઇન - https://www.linkedin.com/company/krishastudio/

ટ્વીટર (X) - https://twitter.com/KrishaStudio/

ઇન્સ્ટાગ્રામ - https://www.instagram.com/krishastudio/

ફેસબૂક - https://www.facebook.com/KrishaStudio/

યૂટ્યૂબ - https://www.youtube.com/channel/UC9KxlsFQ5vhytLQidy0Gb7Q

Hosted on Acast. See acast.com/privacy for more information.