
જીવનના દરેક પડાવમાં વેદો, ઉપનિષદો, પુરાણો અને શ્રી ગીતાજીના આધારે પથદર્શક (Mentor) ની સાચી પહેચાન અને ભૂમિકા
WPVaat - આપની સફર આપનો અનુભવ
આ એપિસોડમાં પૂ. નીલકંઠ સ્વામીજીએ ખુબ સરળ રીતે અને ઊંડાણપૂર્વક સમજાવ્યું કે ગુરુનું શું મહત્વ છે જીવનના પ્રગતિમાં તથા એ મર્મ સમજાવ્યો કે ગુરુને ઊંડાણપૂર્વક જાણવા કેવી રીતે જરૂરી છે. આગળ સ્વામીજીએ એ વર્તમાન સમયને ધ્યાનમાં રાખીને ખુબ અગત્યની પણ જણાવી કે સાચા પથદર્શકની (Mentor) ની ઓળખ વેદ, પુરાણ, ઉપનિષદ તથા શ્રી ગીતાજીના આધારે કેવી રીતે કરવી સાથે એમના રહસ્યો પણ સમજાવ્યા.
શ્રી સ્વામિનારાયણ મંદિર - પીપલાણા વિષે જાણવા હેતુ::
Instagram - https://www.instagram.com/dixa_dham_pipalana_darshan?utm_source=ig_web_button_share_sheet&igsh=ZDNlZDc0MzIxNw==
https://www.instagram.com/dixadhampipalana?utm_source=ig_web_button_share_sheet&igsh=ZDNlZDc0MzIxNw==
Facebook - https://www.facebook.com/dixadham
Twitter (X) - https://x.com/dixadhampiplana
YouTube - https://www.youtube.com/@dixadhamlive
https://www.youtube.com/@DixadhamPiplana
==========================================================================================================
To follow WPVaat Gujarati Podcast
LinkedIn - https://www.linkedin.com/in/wpvaat/
Twitter (X) - https://x.com/wpvaat
Fb - https://www.facebook.com/wpvaat
Spotify - https://shorturl.at/xETZ0
Apple Podcast - https://shorturl.at/a0i2Q
Amazon Music - https://shorturl.at/fTSW1
Jio Saavn - https://shorturl.at/Z8iB5
Audible - https://shorturl.at/1n9Rl
TuneIn - http://tun.in/pxUbS
Hosted on Acast. See acast.com/privacy for more information.