ઈ-કોમર્સ બિઝનેસમાં user behaviour ટ્રેકિંગનું મહત્વ
06 November 2025

ઈ-કોમર્સ બિઝનેસમાં user behaviour ટ્રેકિંગનું મહત્વ

WPVaat - આપની સફર આપનો અનુભવ

About

આ એપિસોડમાં દર્શક્ભાઈએ વિગતવાર સમજાવ્યું કે ઈ-કોમર્સ સ્ટોર કેવી રીતે કાર્ય કરે છે તથા કોઈ પણ ઓનલાઈન સ્ટોર ઓનર માટે મહત્વના user behavior tracking tools કયા છે અને એ ટૂલ્સ ના ઉપયોગ માટે પહેલા કેવું પ્લાનિંગ કરવું જરૂરી છે. દર્શક્ભાઈએ આગળ સરસ રીતે સમજાવ્યું કે ઈ-કોમર્સ બિઝનેસ ઓનર્સને કેવા challenges આવે છે તથા user experience ને વધુ સરળ બનાવવા માટે કયા metrics નું monitoring તથા analysis કરવું જરૂરી છે. હાલના કેવા ટ્રેન્ડ્સ જોવા મળે છે તથા ઈ-કોમર્સ સ્ટોરને લઈને ગ્રાહકો કેવા features ઈચ્છે છે અને હાલના જે ઓનલાઈન સ્ટોર્સ છે એમના ડેસ્કટોપ version તથા મોબાઈલ એપમાં હજુ કાયા સુધારા તથા analysis ની જરૂર છે એ વિષે પણ દર્શક્ભાઈએ મહત્વપૂર્ણ વાતો કરી છે.    


દર્શકભાઈ પટેલ ને સંપર્ક કરવા માટે 


લિંક્ડઇન - https://www.linkedin.com/in/thisisdarshk



Elevar વિષે જાણકારી માટે 


વેબસાઈટ - https://www.getelevar.com/

લિંક્ડઇન - https://www.linkedin.com/company/getelevar/

યૂટ્યૂબ - https://youtube.com/@elevar




---------------------------------------------------------------------------------------------------------

અમારા માનવંતા સ્પોન્સર્સ:


- E2M Solutions - https://www.e2msolutions.com/

- WowPixelWeb - https://www.wowpixelweb.com/

- Shree Krishna Enterprise - https://www.instagram.com/shre.ekrishna24/

- Yagnesh Mehta Photography - https://yagneshmehta.com/

- Fatah Digital - https://fatah.co

Hosted on Acast. See acast.com/privacy for more information.