જૈન દર્શન : અદભુત આધુનિક સિધ્ધાંતો સમજાવતું વિજ્ઞાન.

જૈન દર્શન : અદભુત આધુનિક સિધ્ધાંતો સમજાવતું વિજ્ઞાન.

Umang Raval
00:26:47
Link

About this episode

આ લેખ પદ્મશ્રી ડો. સુધીર શાહ દ્વારા ગુજરાત સમાચારમાં તા. 05/04/2020 ના રોજ લખાયેલો છે. આ લેખમાં લેખક દ્વારા જૈન ધર્મને વિજ્ઞાનના અલગ અલગ પાસાઓ સાથે તાદાત્મ્ય ધરાવતો દર્શાવ્યો છે. જૈન ધર્મને જાણવા,સમજવા માટે આ લેખ ઉત્તમ બની રહેશે.સમય: 26 મિનિટ.