ખરી મા | Khari Maa
11 March 2026

ખરી મા | Khari Maa

વાર્તાવિશ્વ | Vartavishwa

About

નમાયા બાળકના તેની નવી મા સાથેના બંધનની વાત

 

✍️લેખન: ર.વ.દેસાઈ 


 🎙️વાંચન, રેકોર્ડિંગ અને સંપાદન: આશા


વાર્તાવિશ્વસબરસ પૉડકાસ્ટનો એક ભાગ છે, જેમાં અમે ગુજરાતી સાહિત્યના શ્રેષ્ઠ લેખકોની વાર્તાઓ પ્રસ્તુત કરીએ છીએ. અમારો ઉદ્દેશ્ય એ છે કે સમગ્ર વિશ્વમાં રહેલા ગુજરાતીઓ સુધી સાહિત્યની આ અમૂલ્ય કૃતિઓ પહોંચે.

---

A Child and His New Mother: A Bond Beyond Blood.


✍️Story by: R.V.Desai (Ramanlal Vasantlal Desai)


🎙️Narrated, recorded, and edited by: Asha


Vartavishwa is part of the Sabras podcast, where we present stories by some of the finest Gujarati writers. Our intention is to bring these priceless literary works to Gujaratis across the world.