વાર્તાવિશ્વ | Vartavishwa
વાર્તાવિશ્વ | Vartavishwa
સબરસ | Sabras

વાર્તાવિશ્વ | Vartavishwa

ગુજરાતીના લોકપ્રિય સાહિત્યકાર વર્ષાબેન અડાલજાએ દસથી વધુ વાર્તાસંગ્રહ આપ્યા છે, જેના કેન્દ્રમાં સ્ત્રી હોય છે. તેમણે એ સિવાય પણ ઘણી રસપ્રદ વાર્તાઓ લખી છે, જેમ કે ખૂબ રોમાંચક "સ્વપ્ન પ્રવેશ", દીકરા-વહુ સાથે રહીને પોતાના શોખ માટે રસ્તો શોધનાર વિધુરની "કોથમીર કથા", જીવનસાથી શોધવા નીકળેલી યુવતીની "હસ્તમેળાપ ડોટ કોમ". આવી અનેક વિવિધરંગી વાર્તાઓ પ્રસ્તુત છે.

---

Step into the world of Varsha Adalja. Her stories explore the quiet strength, wit, and resilience of everyday characters, esp. women. Here we bring a selection that reflects the texture of Gujarati life through her layered storytelling.