Skip to content
Opens in a new window
Why power is split, and how that protects you | How Australia Works - સત્તાનું વિભાજન કેમ થયેલું છે, તે તમારું રક્ષણ કેવી રીતે કરે છે?|ઓસ્ટ્રેલિયા કેવી રીતે કામ કરે છે
06 October 2026

Why power is split, and how that protects you | How Australia Works - સત્તાનું વિભાજન કેમ થયેલું છે, તે તમારું રક્ષણ કેવી રીતે કરે છે?|ઓસ્ટ્રેલિયા કેવી રીતે કામ કરે છે

ઓસ્ટ્રેલિયાને જાણો

About
After receiving a fine for not wearing his motorbike helmet correctly, Hugo decides to have the matter heard in court. His story explains how Parliament, government and the courts have different roles, and how some official decisions can be questioned. - મોટરસાઇકલ હેલ્મેટ સરખી રીતે ન પહેરવા બદલ દંડ મળ્યા પછી, હ્યુગો આ બાબતની સુનાવણી કોર્ટમાં કરાવવાનું નક્કી કરે છે. તેનો કિસ્સો સમજાવે છે કે પાર્લામેન્ટ, સરકાર અને અદાલતોની ભૂમિકાઓ કેવી રીતે અલગ-અલગ છે, અને કેટલાક સત્તાવાર નિર્ણયો સામે સવાલ કેવી રીતે ઉઠાવી શકાય છે.

How Australia Works is an SBS podcast that uses real stories and clear explanations to help you understand how government work in Australia, how laws are made and changed, and how you can have a say. Listen to the series and find shorter versions in 60 languages on the How Australia Works main page. - 'ઓસ્ટ્રેલિયા કેવી રીતે કામ કરે છે' (How Australia Works) એ SBS નો એક એવો પોડકાસ્ટ છે, જે ખરી જિંદગીના કિસ્સાઓ અને સરળ સમજૂતીઓ દ્વારા તમને ઓસ્ટ્રેલિયામાં સરકાર કેવી રીતે કામ કરે છે, કાયદા કેવી રીતે બને છે અને બદલાય છે, તથા તમે કેવી રીતે તમારી વાત રજૂ કરી શકો છો તે સમજવામાં મદદ કરે છે. આ શ્રેણી સાંભળો અને 'ઓસ્ટ્રેલિયા કેવી રીતે કામ કરે છે' ના મુખ્ય પેજ પર ૬૦ ભાષાઓમાં તેના ટૂંકા સંસ્કરણો મેળવો.