28 September 2026
Who really runs Australia, and where you fit in | How Australia Works - ઓસ્ટ્રેલિયા ખરેખર કોણ ચલાવે છે, તેમાં તમારું સ્થાન ક્યાં છે? |ઓસ્ટ્રેલિયા કેવી રીતે કામ કરે છે
ઓસ્ટ્રેલિયાને જાણો
About
Do you know who can help you with a business permit, a rental problem or family support? Through the stories of Fedele, Carol and Abeer, learn how Australia’s three levels of government work. Find out what local, state or territory, and federal governments are responsible for and where to turn for help. - શું તમે જાણો છો કે બિઝનેસ પરમિટ મેળવવામાં, ભાડાની કોઈ સમસ્યામાં કે પરિવાર માટે સહાય મેળવવામાં તમને કોણ મદદ કરી શકે? ફેડેલે, કેરોલ અને અબીરની વાર્તાઓ દ્વારા જાણો કે ઓસ્ટ્રેલિયામાં સરકારના ત્રણ સ્તરો કેવી રીતે કામ કરે છે. જાણો કે લોકલ (સ્થાનિક), સ્ટેટ (રાજ્ય) કે ટેરિટરી, અને ફેડરલ (કેન્દ્રીય) સરકારો કઈ બાબતો માટે જવાબદાર છે અને મદદ મેળવવા માટે ક્યાં સંપર્ક કરવો.
How Australia Works is an SBS podcast that uses real stories and clear explanations to help you understand how government work in Australia, how laws are made and changed, and how you can have a say. Listen to the series and find shorter versions in 60 languages on the How Australia Works main page. - 'ઓસ્ટ્રેલિયા કેવી રીતે કામ કરે છે' (How Australia Works) એ SBS નો એક એવો પોડકાસ્ટ છે, જે ખરી જિંદગીના કિસ્સાઓ અને સરળ સમજૂતીઓ દ્વારા તમને ઓસ્ટ્રેલિયામાં સરકાર કેવી રીતે કામ કરે છે, કાયદા કેવી રીતે બને છે અને બદલાય છે, તથા તમે કેવી રીતે તમારી વાત રજૂ કરી શકો છો તે સમજવામાં મદદ કરે છે. આ શ્રેણી સાંભળો અને 'ઓસ્ટ્રેલિયા કેવી રીતે કામ કરે છે' ના મુખ્ય પેજ પર ૬૦ ભાષાઓમાં તેના ટૂંકા સંસ્કરણો મેળવો.