Skip to content
Opens in a new window
How laws change, and why it takes time | How Australia Works - કાયદા કેવી રીતે બદલાય છે, અને તેમાં સમય કેમ લાગે છે? | ઓસ્ટ્રેલિયા કેવી રીતે કામ કરે છે
20 October 2026

How laws change, and why it takes time | How Australia Works - કાયદા કેવી રીતે બદલાય છે, અને તેમાં સમય કેમ લાગે છે? | ઓસ્ટ્રેલિયા કેવી રીતે કામ કરે છે

ઓસ્ટ્રેલિયાને જાણો

About
How do laws change in Australia? Through Rodney Croome’s campaigns for human rights and marriage equality, learn how personal stories, community action, courts and parliament can help change the law, and why the process can take time. - ઓસ્ટ્રેલિયામાં કાયદા કેવી રીતે બદલાય છે? રોડની ક્રોમની માનવ અધિકારો અને લગ્ન સમાનતા (marriage equality) માટેની ઝુંબેશો દ્વારા જાણો કે અંગત વાર્તાઓ, સમુદાયના પ્રયાસો, અદાલતો અને પાર્લામેન્ટ કાયદો બદલવામાં કેવી રીતે મદદ કરી શકે છે, અને તે પ્રક્રિયામાં સમય કેમ લાગી શકે છે.

How Australia Works is an SBS podcast that uses real stories and clear explanations to help you understand how government work in Australia, how laws are made and changed, and how you can have a say. Listen to the series and find shorter versions in 60 languages on the How Australia Works main page. - 'ઓસ્ટ્રેલિયા કેવી રીતે કામ કરે છે' (How Australia Works) એ SBS નો એક એવો પોડકાસ્ટ છે, જે ખરી જિંદગીના કિસ્સાઓ અને સરળ સમજૂતીઓ દ્વારા તમને ઓસ્ટ્રેલિયામાં સરકાર કેવી રીતે કામ કરે છે, કાયદા કેવી રીતે બને છે અને બદલાય છે, તથા તમે કેવી રીતે તમારી વાત રજૂ કરી શકો છો તે સમજવામાં મદદ કરે છે. આ શ્રેણી સાંભળો અને 'ઓસ્ટ્રેલિયા કેવી રીતે કામ કરે છે' ના મુખ્ય પેજ પર ૬૦ ભાષાઓમાં તેના ટૂંકા સંસ્કરણો મેળવો.