IITE RADIO વિજ્ઞાનવાણી સિરીઝ
20 May 2021

IITE RADIO વિજ્ઞાનવાણી સિરીઝ

"विज्ञान वाणी" By Umang Raval • Gandhinagar

About

 ગાંધીનગર સ્થિત ટીચર્સ યુનિવર્સીટી - "Indian Institute of Teacher's Education - IITE" ના રેડિયો "ટીચર્સ ટ્યુન" પર પ્રસારિત થતી "વિજ્ઞાન વાણી" સિરીઝના દરેક એપિસોડ અહીં મુકવામાં આવ્યા છે. દર અઠવાડિયે ગુજરાતી અને હિન્દી ભાષામાં "વિજ્ઞાન અને ટેક્નોલોજી" ના ક્ષેત્રની અવનવી માહિતી આપવામાં આવે છે.